________________
૭૩૮ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
અગમ અરૂપી રે અલખ અચરૂ, પરમાતમ પરમીશેજી; દેવચંદ્રજિનવરની સેવના, કરતાં વાધે જગશેજી. ને૦૭
શ્રી મોહનવિજયજી કત
કાં રથવાળો હે રાજ, સાહસું નિહાળે છે રાજ, પ્રીત સંભાળે રે વાલ્હા યદુ કુળ સેહરા; જીવન મીઠા હો રાજ, મત હેજે ધીડા હે રાજ, દીઠા અવાજે રે, વાલ્હા નિવહ નેહરા, નવ ભવ ભજજા હે રાજ, તિહાં શી લજજા હો રાજ. તજત ભજજા રે, કંસે રણકા વાજીયા; શિવા દેવી જાયા હે રાજ, માની લે માયા હે રાજ, કિમહિક પાયા રે, વહાલા મધુકર રાજીયા. સુણી હરણીના હે રાજ, વચન કામિનીના હો રાજ, સહી તે બીહના રે, વહાલા આગળ આવતાં; કુરંગ કહાણું હે રાજ, ચૂકે ટાણે હો રાજ, જાણે વહાલા રે, દેખી વગ વરંગને. વિણ રાહે ચટકી હે રાજ છોડે માં છટકી હે રાજ, કટક ન કીજે રે, વહાલા કીડી ઉપરે; રેષ નિવારે છે રાજ, હેલ પધારે છે રાજ, કાંઈ વિચારે રે, વહાલા ડાબું જીમણું. ૧ ભાર્યા, સ્ત્રી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org