SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ જિન સ્તવન [ ૭૩૭ માઢુ દશા ધરી ભાવતાં રે, વાલા ચિત લહે તત્ત્વ વિચાર. મન૦ વીતરાગતા આદરી રે, વાલા પ્રાણનાથ નિરધાર. મન૦ ૧૩ સેવક પણ તે આદરે રે, વાલા તા રહે સેવક મામ; મનરા૦ આશય સાથે ચાલીયે રે, વાલા એહિજ રૂડુ' કામ. મનરા૦ ૧૪ ત્રિવિધ યોગ ધરી આદર્યા રે, વાલા તેમનાથ ભરતાર; મન૦ ધારણ પોષણ તારણા રે, વાલા નવ રસ મુગતાહાર, મનરા૦ ૧૫ કારણરૂપી પ્રભુ ભજયા રે, વાલા ગણ્યા ન કાજ અકાજ; મન૦ કૃપા કરી પ્રભુ દીજીયે રે,વાલા આન`દઘન પદ રાજ. મન૦ ૧૬ શ્રી દેવચંદ્રજી કૃત (૯૯૩) નેમિ જિનેસર નિજ કારજ કર્યા, છાંડચો સર્વ વિભાવેાજી; આતમશક્તિ સકળ પ્રગટ કરી, આસ્વાદો નિજ ભાવેાજી, તે ૧ રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલ બ્યા અરિતાજી; ઉત્તમ સગે રે ઉત્તમતા વધે, સધે આનદ અનંતાજી. નેમિ૦૨ ધર્મ અધમ આકાશ અચેતના, તે વીજાતી અગ્રાહ્યોજી; પુદગળ ગ્રહુવે રે કમ` કલ`કતા, વાધે બાધક બાહ્યોજી. નેમિ૦૩ રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સ`સારાજી; નીરાગીથી રે રાગને જોડવા, લહુીયે ભવના પારાજી. નેમિ૦૪ અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસેજી; સંવર વાધે રે સાથે નિરા, આતમ ભાવ પ્રકાશેજી. નેમિન્ગ્યુ નેમિ પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તત્ત્વે ઇક તાનાજી; શુક્લષ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાનાજી ને૦૬ ४७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy