________________
૭૩ર ]
૧૧૫૧ સ્તવન મંજુષા
- -
- w
www
- - - www
w
શ્રી જિનલાભસરિજી કૃત
(૯૮૭) શ્રી નમિનાથ જિર્ણોદ વખાણું, સિદ્ધ સ્વરૂપી જાણું આતમ ઠાણ આત્મ પ્રમાણે, આતમપદ હિચાણું; પ્રભુ મારા આતમ ધી રે, પ્રભુ મારા જગ નિરોધી રે. ૧ તૂહી કર્તા તૂહી કરણી, તૂ આતમપદ ધરણી; તૂહી કર્તા તૂહી હરણ, તું શિવ સાધન વરણ. પ્રભુત્ર ૨ તૂહી શંકર તૂહી જગદીશર, તૂહી આતમરામી; તૂ નિષ્કામી તું ગુણધામી, તુંહી પરમ પદ પામી. પ્રભુત્ર ૩ પરમ પુરૂષ પરમેશ્વર તૂહી, પરમાતમ પરમાણ; તૂ પરમારથ પરમ પદારથ, પરમદેવ પરધાન. પ્રભુ૦ ૪ નિશ્ચય નમિ નિરંજન પરખી, નિરંજનતા ગહીયે, નિર અંજન નિરંજન પારસી,નીરંજન પદ લહી. પ્રભુ ૫ એહવા નમિ નિરંજન દેવા, સુખકારણ નિતમેવા; શ્રી જિનલાભ પ્રભુની સેવા, શિવપદ દાનસું હેવા. પ્રભુ ૬
૯૮૮) જિનાજી મે પરિ કરૂણા કીજે, દરસણ સુધિ મુઝ દીજે રે, એકમનાં તુઝ આણ વહીજે, હેત નિજર નિરખીએ રે. જિન. ૧ શ્રીનેમિનાથ સદા ગુણ ગાઉં, ઔર ન નાથ ધરાઉં રે; વાસર નિશિ મન નામ વસાઉં,ધ્યાન ધરી પ્રભુ ધ્યાઉં રે જિન-૨ સાહિબ હું છું દાસ તુમારે, તૂ અમચે આધારે શ્રી જિનલાભ ભણું પ્રભુ તારે, એ વિનતિ અવધારે રેજિન. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org