________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૩૩
..
.
-
-
..
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
શ્રી સમયસુંદરજી કૃત રાગ–આસાવરી
(૯૮૯) નમ્ નમૂં નમિ જિન તેરા, હું સેવક તું સાહિબ મેરા. ૧ જે તું જલધર તો મારા, જે તૂ ચંદ તે મ હું ચકેરા. ૨ ચરણે રાખી કરે કર્મ જેરા, સમયસુંદર કરે નિહોરા. ૩
શ્રી જ્ઞાનવિમલસરીજી કૃત
( 6) જંબુ અપરવિદેહમાં, ભરત વિજયા માંહિ જાણે રે; સિદ્ધારથ નામ અછે, નયરી કેશાંબી રાણે રે.
નમે રે નમે નમિનાથને. રાજ્ય તજી સંયમ લિયે, સાધુ સુદર્શન પાસ રે, જિન પર બાંધી સુર થયા, અપરાજિત માંહિ વાસ રે. નમેરે૨ તિહથી ચવીને ભારતમાં, મિથિલાપુરીનો નાથ રે; વિજય નૃપતિ વપ્રા પ્રિયા, સુત થયા શ્રી નમિનાથ રે. નમે રે૩ લંછન નીલ કમલ તણું, વાને કંચન દીપે રે, ગર્ભ તણું અનુભાવથી, રાણી દુસમનિ જી રે. નમે રે, ૪ જિનવર એકવીશ, દુસમનને કરી દૂરિ રે, જ્ઞાનવિમલ કહે દાસની, આસ સકલ એહ પુરે રે. નમોરે૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org