________________
શ્રી નમિનાથ જિન સ્તવન
[ ૭૩૧
---
-
-
--
----
--
-
---
- - www પજ જ ને એ છે
-- -૫
v
v
/
,
૪
*
w w w એ
,
ભૂલ સમસૅ સાથ ભવ નહિવત
સતરે ગણધર વીસ સહિસ મુનિનું પરિવાર,
ઈગતાલીશ સહસ્સ અજા જસ સંજમધાર. ભ્રકુટ જક્ષ ગધારી જખણું નમિ જિન સે,
સિદ્ધ સમેતેં સહિત મુનિસું સિવ પય લે; વૈશા [ખ] વદિ દસમી ક્ષે ભવ ગોહિણા તીન,
સહિબ તપ ચવને વીસ અયર થિત લીન. પિતા ગમન માટે વિલિ મહેન્દ્ર માતા,
વંસ ઈક્ષા અંતર પણ લખ વરષ વિક્ષાતા; કેવલનાંણું એગ સહિત ષડસે વિલિ ઉપર,
મણનાણી એગ સહિત દયસે સાઠ મુનીસર. અવધિનાંણ ધર એગ સહસ ષડસે અણગાર,
- સાઢા ચીસ સાહૂ ચવદ પૂરવધાર; દીક્ષા પાલી વરસ સહિત દે પણ સય ઉપર, રતનરાજ મુનિ સીસ નમે ઈમ જોડે દો કર.
શ્રી જિનમહેંદ્રસૂરીજી કૃત
૭
શ્રી નમિનાથ જિર્ણદજી, અવધારે અરદાસ રે; તું મુઝ જીવન વાલહૈ, હું સેવક છું ખાસ રે. શ્રી. ૧ ભવ ભય બ્રમણ નિવારી, કર કરૂણ કરતાર રે; તુમ વિન અવર ન લેખઉંસિવ સુખને દાતારે રે. શ્રી. ૨ બિરૂદ પણ સાચે કરી, જયું રહે મેરી માંમ રે; શ્રી જિનમહેન્દ્ર સદા કહે, ફરી જે જય હોમ રે. શ્રી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org