________________
૭૩૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી જ્ઞાનસારજી ત
૯૮૪). નમિ જિન હમ કભિ કે સંસારી, પુદગલ કે સહિચારી; નમિ. કયા બુઝે હમ વંદન પૂજન, નમન ભાવ સુધ ભારી. નમિ. ૧ પુદગલ ખાવૈ પુદગલ પી, પુદગલ પથર પથારી; પુદગલ સંગે હમહી સેવૈ', પુદગલ લગત સુખારી. નમિ ૨ વંદનાદિની આતમ અર્પણ, વિન સંબંધ ન વારી; જ્ઞાનસારની જ્ઞાનસારતા, નમિ જિનવર સહિચારી. નમિ. ૩
(૯૮૫) નમિ જિનવર આસુ સુદિ પૂનિમ ચવણ વિમાન,
પ્રાણત મિથુલા નગરી જનમ નયર અભિધાન; સાવણ વદિ આઠમ તિથ જનમ પિતા જસ વિજય,
માતા વપ્રા અસ્વની નક્ષત્ર જનમનું સમય. ૧ કન્યા રાસ લંછન નીલેપલ દેહ પ્રમાણ,
પનરે ધનૂષ આય દસ સહિસ વરસનું જણ સુવરણ વરણે રાજા પરણ્યા રાજન કુમરી,
વ્રત પરિવાર સહિત ઈક મિથુલા વ્રતની નયરી. ૨ વ્રત ત૫ દે ઉપવાસ આસાઢ વદિ નવમી દીક્ષા,
પારણું દૂજે દિવસ ખીરથી પારણ પેક્ષા દિન્નશેઠ ઘર પારણું છોમર્ચે નવ માસ,
જ્ઞાન નગર મિથુલા નાંણે તપ દો ઉપવાસ. બકુલ વૃક્ષ તલ કેવલ લોકાલોક પ્રકાસી,
મિગશર સુદી ગ્યાસ તિથ નાંણ તણી સુપ્રકાસી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org