________________
શ્રી નમિનાથ જિન સ્તવન
[ ૭૨૯
જ્ઞાન દર્શન ચરિત્ર, પાપે નહિ કહિયેરી; દર્શન જ્ઞાન ચારિત્ર, આપ યોગ હયેરી. પામી વસ્તુ જે સાર, અનુભવ કેરે ગુણેરી; તે રાખે ભલી ભાત, જાણો ક્ષેમ મનેરી. સાએ તેહ જ નાથ, આપ સમે જે કરેરી; જે ન કરે આપ સમાન, તે મત કુણ ધરેરી. નમિનાથને નામે, રા માચે ભવિરી; અદ્ધિ ને કીર્તિ સાર, અમૃતપદ હવીર.
શ્રી દાનવિમલજી કૃત
(૯૮૩) નમિ જિનેશ્વર સાંભળજી, કરૂં વીનતી કર જોડ; મીંઢવતા મીઠી પરેજી, કુણ કરે તુહુ હેડ. જિનેશ્વર વારૂ, લા તુમ દિદાર. હરખિત તેરે ઉવારણેજી, જાઉં વાર હજાર નજરે મુજર કરી કરી છે, પામીશ દુઃખને પાર. જિને ૨ કહેતાં પણ ન શકું કહી,તારા ગુણને ગ્રામ; મુંગ સુપન ભલે લહી, પ્રગટ ન કહે આપ. જિનેટ ૩ જિમ તિમ બોલે બોલવાજી, કરવા તુમ્હ મહાર, કહેવાથી કરવું ઘણુંજી, એહ અરજ અવધાર. જિને ૪ સેવક લાજ ધરે કશીજી, કહેતાં વિમલ સ્વરૂપ; દાન મે પં દાખણેજી, વાંછિત મેક્ષ અનુપ. જિને. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org