________________
૭૨૬]
૧૧પ૧ સ્તવન મંજુષા
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૯૭૮) સંમુખ હું તમને ન મળી શકું, તો શી સેવા થાય; દૂર થકા કીધી ન વરે પડે, ખબર ન દે કે આય. સેં. ૧ પ્રવચન વચન સુધારસ વરસતે, આગળ પરખદ બાર; સમવસરણ નયણે નિરખ્યા નહિ, સજલ જલદ અણુહાર. સેં. ૨ જિમ જિમ ગુરૂ મુખ પ્રભુ ગુણ સાંભળું, તિમ તિમ તનુ ઉલસંત; પરમેસર પીહર પ્રાપતિ પખે, પરતક્ષ કિમ મિલંત. સેં૦ ૩ સુખ દુઃખની પણ વાત ન કાં કહી, બે ઘડી બેસી પાસ; ઘાટ કમાઈ જે ઓછી પિતા તણું, તે કિમ પૂગે આશ. સેં૦ ૪ સમરી સમરી રસના વર રસ કરે, નમિ ગુણ ગાન રસાળ; શ્રી જિનરાજ જનમ સફળે કરે, ઈણ પરે ઈમ કળિકાળ. સેં,
શ્રી આત્મારામજી કૃત.
તારેજી મેરે જિનવર સાઈ, બાંહ પર કર મોરી; કુગુરૂ કુપંથ ફંદથી નિકસી, શરન ગહી અબ તેરી. તા. ૧ નિત્ય અનાદિ નિગેજમેં રૂલતા, ઝુલત, ભોદધિ માંહી; પૃથ્વી અપ તેજ વાત સ્વરૂપી, હરિત કાય દુઃખ પાહી. તા. ૨ બિતિ ચઉરિંદ્રી જાતિ ભયાનક, સંખા દુઃખ કનિકાઈ; દીન હીન ભયે પરિવસ પકે', એસે જનમ ગમાઈ. તા. ૩ મનુજ અનારજ કુલમેં ઉપના, તોરી ખબર ન કાંઈ; ર્યું ત્યું કર પ્રભુ મગ અબ પર અબ કયું બેર લગાઈ. તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org