________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૨૭
-
-
-
-
-
-
-
- w
- -
- -
- -
=
=
=
=
=
• =
y
છે
,
જરૂ
ર
જ
w
w w v
w
w
w
*
*
*
-
-
-
-
-
-
-
-
-
તુમ ગુણ કમલ બ્રમર મન મેર, ઉડત નહિ હૈ ઉડાદ; તૃષત મનુજ અમૃતરસ પાઈ, રૂચસે તપત બુઝાઈ. તારો. પ ભવસાગરકી પીર હર સબ, મહેર કરો જિનરાઈ; દગ કરૂણાકી મે પર કીજે, લીજે ચરણ છુહાઈ. તારે ૬ વિપ્રા નંદન જગદુઃખ કંદન, ભગતવત્સલ સુખદાઇ; આતમરામ રમણ જગ સ્વામી, કામિત ફલ વરદાઈ. તા. ૭
શ્રી ખુશાલમુનિજી કૃત
(૯૮૦). શ્રી નમિ જિનવરજી છે દેવ દયાળ જે, અવધારે વીનતડી ગુણ જ્ઞાની અમે રે; કદીએ થાશે પરસન વયણ રસાળ જે, વારે રે વારે પૂછો છો તે અમે રે. સેવા કરવા ઊભા છો દરબાર જે, રાતે રે દહે રે તાહરે આગળે રે; ખામી ન પડે તેમાં એક લગાર જે, તોયે રે તુમારે મનડે ન મિલે રે. અખય ખજાનો તાહરે દીસે નાથ જો, સેવકને દેતાં રે ઓછું શું હવે રે; સાહિબાજી રે તે હું થયે સનાથ જે, નેક રે નજરશું જે સામું જુવે રે. મુજને આપે વહાલા વંકિતદાન જે, જેહ રે તેહ છું તે પણ તારે રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org