________________
શ્રી નમિનાથ નિ સ્તવન
[ શ્ય
દશ સહુસ વરસનું' આઉભુ', પાળી પામ્યા પદ નિરવાણુ રે; મુનિ ભાવ ભણે તે જિનવરૂ, મુજને દ્યો કેવળનાણુ રે. નિમ૦ ૫
શ્રી આનંદવરધનજી કૃત ( ૭૬ )
મેરૂં મન લાગ્યુ` રે વિપ્રા નદશુ` રે, દેખાઉં તે દુઃખડાં જાય રે; ભવભવ કેરી તપતિ નિવારીયે રે, સુખ અનંતા થાય રે. મેરૂં ૧ વન અતિ મેઢું' રે. અટવી દેઢુિલી રે, ચેારાશી લાખ ખાણ રે; ભૂલા ભમતાં પાર ન પામીયે રે, માહે તે છાયા મેરા પ્રાણ રે. ૨ મારગ દિખાવા રે પ્રભુ મિલવા તણા રે,દિએ દરશણ મહુારાજ રે; ભગત ઉધારા રે આણુ.દ. આપણા રે, મિજિન સારા મોરાં કાજ રે. મા૦ ૩
શ્રી ઉદયરત્નજી કૃત (SC)
નમિ નિરંજન નાથ નિ`લ, ધરૂં ધ્યાને રે; સુંદર જેને રૂપ સાહે, સાવન વાને રે. વેણુ તાહરા હું સુણવા રસીયા, એક તાને રે; નેણ માહરા રહ્યાં છે તરસી, નિરખવાને રે. એક પલક જો રહસ્ય પામું, કાઇક થાને રે; હું તું અંતરમે' હળી મળું, અભેદ ગ્યાને રે, આઠે પહેાર હું તુજ આરાધુ, ગાવું ગાને રે; ઉદયરત્ન પ્રભુ નિહાલ કીજે, બેાધિ દાને રે,
Jain Education International
For Private & Personal Use Only
તમિ૦ ૧
નમિ ૨
નિમ૦ ૩
તમિ૦ ૪
www.jainelibrary.org