________________
શ્રી નમિનાથ જિન સ્તવન
[ ૭૨૧
હીયડે હરખે નયણે નિરખી, મેઢુન મૂરતિ તારી; વંદો॰ પ્રમાદસાગર જપે પ્રભુજીના, દરશનકી બલિહારી. વઢો પ
શ્રી વિનીવિજયજી કૃત
(૯૬૯)
નમી નમીને નમિ જિન વંદ્વીચે રે, કરી મન વચ કાયા શુદ્ધ લખમી લીલા તસ ઘર બહુ પરે રે, પામી જે અવિરૂદ્ધ. ન॰ ૧ જો તુજ વયણ રૂદયમાં ધારીયે રે, સભારીયે સેા વાર;
શાક સંતાપ સિવ દુઃખ વીસરે રે, આનંદ અધિક અપાર. ૨ વપ્રા રાણી કુખે અવતયા રે, માનસ સરવરે 'સ; માહુ મહા ભટ હેલાં જિતીયા રે, દીપાબ્યા નિજ વંશ. ન૦૩ સ્વામી સુહુ કર સેવા માહુરી રે, મજરે આણી મયાલ; હું રાગી તું નિરાગી પ્રભુ રે, કિમ રિઝવીયે કૃપાલ. ન૦ ૪ વિજય નરેસર નંદન નાહુલા રે, તું જાણે દિલની વાત; પંડિત મેરૂવિજય ગુરૂ શિષની રે, પૂરા મનની ખાંત. ન૰ ૫
શ્રી ચતુરવિજયજી કૃત
(૯૭૦)
મન માન્યાની વાતડી, સાર્હુિમ શી પેરે કહીજે રે; લવ એક ઉદક ખિંદું ભળ્યા, સાયર લહીજે રે. મન૦ ૧ લઘુતા ફળે રસ કટુકતા, અવર વયે તે ખટાશ રે; વય રીતુ પાલટા જો કરે, તા તે સઘળે મીઠાશ રે. મન૦ ૨
૧ સ્હેજમાં,
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org