________________
હ૨૨ ]
૧૧૫૧ સ્તવન મંgવા
મગન ભયે મારા નાથજી, શરણાં તારે આઈ રે; અબ નહિ કિસી વાતકી, ખામી રહે તન કાંઈ છે. મન. ૩ વિજય રાજા વિઝા ઘરે, થઈ કુમર વધાય રે; નમિ નિરંજન નિરખતાં, પરમાનંદ પદ પાય રે. મન ૪ નીલુત્પલ લંછન જગ ઘણી, કર કરૂણા સ્વામી રે; સવિ સુખ સંપદા ચતુરને, દીજે અંતરજામી રે. મન પ
શ્રી રામવિજયજી કૃત
(૯૭૧) શ્રી નમિનાથ મુજ મન વચ્ચે રે, ગિરૂએ ગુણની ખાણ રે; ત્રિભુવનને રાજા દીપે રે, જસ ચડત દિવાજા. ચઉદરાજને છેહડે રે, ઉંચે જેહને ઠાણ રે. ત્રિભુત્ર ૧ મુજ કે પાવે નહિ રે, ઈદ ચંદ નાવિંદ રે; ત્રિ રાગે નજર ન મેળવે રે, તે કુણ જાણે છંદ રે. ત્રિ૨ તેહશું મેં કરતાં કરી રે, અચરિજ વાળી વાત રે; ત્રિ ભગતિ અપૂરવ દરીયે રે, આકર્ષે ઈણ ભાત રે. ત્રિભુત્ર ૩ ઉર મંદિર આવી કર્યો રે, અવિચલ વાસે તેણ રે; ત્રિ મન મેળુ કીધો ખરે રે, જે નવિ હવે કેણ રે. ત્રિભુ. ૪ ભવજલને ભય મેટી રે, વાક્ષે અધિક ઉમંગ રે, ત્રિ વિમલવિજય ઉવઝાય રે, રામ કહે મન રંગ રે. ત્રિ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org