________________
૨૦ ]
૧૧પ૧ સ્તવન મજીયા
નિજ પ્રદેશ રે એકેક હૈ, ગુણ અનંત નિવાસ; પરમાનંદી રે શિવસુખ સ`પન્ન, નિરામય સુવિલાસ. નિમ૦ ૩ નિવિકારી રે નિરાધારી એ, દ્રવ્યકમ વિનિમુક્ત;
મિ॰ ૫
ભાવ કર્યાંથી રે ત્યક્ત નિર'જન, નાકમ` હીણા ઉક્ત. નમિ૰ ૪ દન નાણી રે નાણી રે કેવળ ભાવથી, અરૂપી અવિનાશ; નિવ`રણી રે નિગ્રંથી નિર્માય, નિલેશ નહિ ફરસ. સયેાગી રે ઉપાધિક સવે, કનક ઉપલને ન્યાય; ધ્યાનાનળની રે વાળાએ નહિ, પૃથક કયે સુખ થાય. ન૦ ૬ એવા ભાસ્યા રે આતમ આપણા, નમિ જિનનાં સુણી વાચ; કીર્ત્તિ વાધી રે દેશ દેશાંતરે, લક્ષ્મી કહે જિન સાચ. ન॰ છ
શ્રા પ્રમેાદસાગરજી કૃત (૯૬૮)
વંદો વદોને લાલ જિન ભુવન જયકારી, પૂજો પૂજો એ લાલ જિનશાસન સુખકારી; એકવીશમા નમિનાથ જિષ્ણુ દા, મિથિલાપુર અધિકારી. ૧૦ ૧ લંછન નીલકમળ અતિ સુંદર, પનર ધનુષ તનુ ધારી; વદા॰ જસ દશ સહુસ વરસનું આયુ, કાયા કંચન સારી. વો૦ ૨ વિજય નૃપતિને વિપ્રા રાણી, નંદન આનંદકારી; વદ્યા ભૃકુટી સુર ગંધારી દેવી, શાસનને દ્ધિતકારી. સત્તર ગણધર વર ગુણખાણી, વીશ સહુસ વ્રત ધારી; દે અજા એકતાલીશ હજાર, કુમતિ કુતિ ભવ વારી. વંદે॰ ૪
વો 3
૧ પત્થર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org