________________
શ્રી નમિનાથ જિન સ્તવત
સલૂણા મન ખેલી સામું જુએ. મારા વાહલા; જુઓ રે જુએ રે મારા વાહુલા મન ખેાલી. એટલા ક્રિન મે' જેવડી રે, પ્રભુજી તાહુરી લાજ; આજથી ઝગડે માંડશું,જો નિસારે મુજ કાજ રે. સ૦ ૨ આગળથી મન માહરૂ રે, તે કીધું નિજ હાથ; હવે અળગા થઇને રહ્યો, તે દાવા છે તુમ સાથ રે. સલૂ૦ ૩ કઠીન હૃદય સહી તાહરૂં રે, વજ્ર થકી પણ એજ';
નિગુણ ગુણે રાચે નહિં, તિલ માત્ર નહિ તુજ હેજ રે. સલૂ૦ ૪ મેં એક તારી આદરી રે, ન આવે તુજ મન તે; છોડ'તા કિમ છૂટશેા, આવી પાલવ વલગ્યા જે રે. સલૂ॰ પ સેા વાતે એક વાત છે રે, ઉંડુ આલાચી બ્લેય; આપણને જે આદર્યા, ઇમ જાણે જગ સહુ કાય રે. જો રાખે સહી તાહરૂં રે, ભગતવત્સલ અભિધાન; હ'સરતનને તેા સહી, દીજે મન વતિ દાન રે. સલૂ૦૭
સલ૦ ૬
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૯૬૯)
Jain Education International
[ ૭૧૯
શ્રી નમિસ્વામી રે જાગી શુભ ચેતના, રાગ ધર્યા તુમ સાથ; સમકિત પામી રે સાર દશા ધરી, દીઠા શિવપુર સાથ. મિજિન ભાસ પાતા સરીખા, પ્રભુને જોઇ કીજે ૨ પારખેા. ૧ આતમ તણું રે નિરૂપાધિક પણું, સ્વભાવિક ગુણ ખાણુ; છે અસ`ખ્યા રે પ્રદેશ નિરાવરા, લેાકાકાશ પ્રમાણુ, નમિ ૨
૧ વિશેષ, ૨ વિચારી,
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org