________________
૭૧૮ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
શ્રી નવિજયજી કૃત. (૯૬૫)
શ્રીનમિનાથ જિષ્ણુજી રે લાલ, અવધારા અદ્ભુિત; જિનરાયા. સેવક જાણી આપણા રે લાલ, દીજે સુખ અન ́ત. જિન૦ શ્રી. ૧ સેવું હું નિશ્ચલ મને રે લાલ, નિશદિન એ કર જોડ; જિન॰ તે! પણ જો રીઝો નિહુ રે લાલ, તેા શી ખિજમતિ ખેાડ. જિ॰ સેવક સહુ સરીખા ગણે રે લાલ, જે હાયે ચિત્ત મહત; જિન૦ શિશ ઉદય સાયર વધે રે લાલ,કૈરવ' પણ વિકસત જિન૦ શ્રી અંજલિ કુસુમે વાસીયે' રે લાલ, સરખાઇ કર દોય. જિન૦ તિમ ઉત્તમની સેવના રે લાલ,સહુ શુ સરખી હોય. જિનશ્રી પાંતિ પટંતર નવિ કરે રે લાલ, જે હાવે દાતાર; જિન૦ ખેતર આખર નિવ ગણે રે લાલ, વસંતા જલધાર. જિ૰શ્રી મ જાણી મન આણીયે રે લાલ, પૂરણ પ્રેમ વિલાસ; જિન૦ સહજ સનેહી સાહુિમા રે લાલ, પૂરે વતિ આશ. જિ॰ શ્રી દેજો ચરણુની સેવના રૈ લાલ, મહેર કરી જગદીશ. જિન॰ નયવિજય ઇમ વીનવે રે લાલ, જ્ઞાનવિજય ગુરૂ શિષ. જિ
Jain Education International
www
શ્રી હસરત્નજી કૃત ( ૯૬૬ )
શ્રી નમિજિન તુજશું સદ્ધિ રે, મેં કરી અવિદ્યુડ પ્રીત; તું નિસનેહી થઇ રહ્યો, પ્રભુ એ નહિ ઉત્તમ રીત રે.
૧ કુમુદ ૨ પગત ૩ ન ખેડાય તેવી જમીન,
For Private & Personal Use Only
www.jainelibrary.org