SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમિનાથ જિન સ્તવન વિઘન નિવારક દેહ, ધ્યેય સ્વરૂપી ગુણગે; આલાલ શિવગામી નામી સાહુિબાજી. અનુક્રમે ગ્રહી ગુણઠાણ, પામ્યા કેવળ ગુણ ખાણુ; આઠેલાલ તે મુજ સાહ્લિમ નમિ જિનાજી. એન્ડ્રુ વીનતી ચિત ધાર, આપે। સમકિત સાર; આલાલ સેવક ભાવ નિવારીયેજી. ગિરૂવા ગરીબનિવાજ, મહેર કરી મહારાજ; આઘેલાલ સાભાગ્યલક્ષ્મીસૂરી સુખ દીજી. Jain Education International [ ૭૧૭ For Private & Personal Use Only ૧૦ ૧૧ શ્રી ભાણુવિજયજી કૃત (૯૬૪ ) શ્રી નમિનાથજી સાહિબ સાંભળેા, તુમ ચરણાંબુજ લીનાજી; મુજ મન મધુકર અતિહે રૂઅડા, તુમ ગુણુ વાસે ભીનેાજી.શ્રી૰૧ હરિહરાર્દિક ધતૂર ઉવેખીને, અબુઝ પ્રત્યય આણીજી; દુરમતિ વાસે તેડુ સરયા અછે, બહુ ઇમ અંતર જાણીજી. શ્રી તે દેવ છડી તુને આશ્રયા, કરવા ભજન તુમારાજી; સ્નેહદશા નિજ દિલમાં આદરી, પ્રભુજી મુજને તારાજી. શ્રી ૩ ભવભવ તુમ 'પદકમલની સેવના, દેજો શ્રી જિનરાજોજી; એ મુજ વીનતી ચિતમાં ધરો, ગિરૂઆ ગરીબ નવાજી. શ્રી તપગચ્છ નંદન અમરદ્રુમ સમા, શ્રી વિજયપ્રભસૂરીરાયજી; પ્રેમ વિષ્ણુધ પચ સેવક ઇણ પરે, ભ્રાણુ નમે તુમ પાયજી, શ્રી ૧૨ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy