________________
૭૧૬ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
યાગાતીત યાગીસરૂ જો, વર્ણાતીત ને તાવ'ત જો;
સ્યાદવાદે એણી પરે કરી જો, તું સિદ્ધ સ્વરૂપ ભગવ'ત જો. નિરુપ ઇમ જિનવરને આલખી જો, જે થિર મન કરી કરે સેવ જો; ઉત્તમ વિજન તે હેાવે જો, કહે પદ્મવિજય પાતે દેવ જો. ૬
શ્રી વિજલક્ષ્મીસૂરિજી કૃત.
(૯૬૩) શ્રી નમિ જિષ્ણુ દેં દયાળ, અનુભવ ભાગ રસાળ આછેલાલ જગવંદન જિન ભેટીયેજી. અબુજ દલ પરે નયણુ, દુય જિત્યો મણુ; આલાલ વયણુ સયણુ પરે સુખકરૂ...જી. લક્ષણ શૈાભિત અગ, અહ્રિય સદ્ગુસ ઉત્તંગ; આછેલાલ અભ્ય'તર અગણિત સદાજી. લાજ્ગ્યા શિશ મુખ જોય, તપન ખોત સમ હોય; આછેલાલ અધર અરૂણાય સમ પ્રભાજી. અષ્ટમી શિશ સમ ભાલ, ઇંદ્ર નાગેન્દ્ર નિહુાળ; આઠેલાલ ચિકત થકિત નયણે જીવેજી. સહજ અદભુત રૂપ કાંતિ, નિરખી હરખે જિન ખાંતિ; આછેલાલ કાંત એકાંત હું તુમ સમાજી ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર, કિનર અનંગ દિણુ ૬; આઘેલાલ ઉપમ વિ તુજ પદ્મ નમેજી. મિટે નિરૂપમ જિનરાજ, ચિદાનંદ ઘન સાજ; આછેલાલ શાક રહિત થિતિ નિત રહેજી.
Jain Education International
For Private & Personal Use Only
७
www.jainelibrary.org