________________
શ્રી નમિનાથ જિન સ્તવન
[૭૧૫
શ્રી પદ્મવિજયજી કૃત
(૯૬૧) નમિ જિનવર એકવીશ હ રાજ, ત્રિભુવન તારણહાર;
વારી મેરા સાહિબા. છ લાખ વરસનું આંતરૂં હો રાજ,આતમ આધાર. વારી. ૧ આ સુદિ પુનમે ચવ્યા હો રાજ, જનમ શ્રાવણ વદિ માસ; વાર આઠમે અતિશય ચાર શું હું રાજ,કનક વરણ છબી જાસ. વા૦૨ પનર ધનુષ તનુ ઉંચતા હો રાજ, દીક્ષા વદી આષાઢ; વા. નવમી પાપ નિવારણ હો રાજ, બસ પ્રતિજ્ઞા આધાર. વારી. ૩ માગશિર સુદિ એકાદશી હો રાજ, પામ્યા સમયીક જ્ઞાન; વાવ દશ હજાર વરસે તણું હો રાજ, આયુનું પરિમાણ. વારી. ૪ વૈશાખ વદિ દશમી દિને હે રાજજિનવર ઉત્તમ સિધ્ધ; વાટ પદમ તસ ગુણ ગાવતાં હો રાજ, માનવનું ફળ લિધ. વા. ૫
નિત નમી નમિ જિનવરૂપે છે, જે એક અનેક સ્વરૂપ છે; નિત્ય અનિત્ય પણે વળી જે,જેહના ગુણ અતિ અદ્દભુત જે. નિ.૧ અવયવી અવયવ રૂપ છે જે, જે અસ્તિ નાસ્તિ સ્વભાવ જે; વળી ગુણાતીત ને જે ગુણી જે, રૂપાતીત સ્વરૂપી ભાવ જે. નિ૦૨
વ્યય ઉત્પત્તિ ધ્રુવ જેહ છે જે, જે વેદી અવેદી વિચાર જે; ભિન્નપણે અભિન્નપણે કરી જે, નિત્ય ભેગવે સુખ શ્રીકાર જે.૩ કર્તા અકર્તા જેહ છે જે, વળી ભક્તા અભક્તા જેહ જે; સક્રિય અને અકિય વળી જે પરિણામ ઈતર ગુણ ગેહ જે. નિ૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org