________________
૭૧૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
- -
-
- - - - - -
- - પપપ પપwwwwwwww
કનurvey
૪
મોડે વહેલે મનાવશે રે, એવડે તે શે વિલંબ રે. જિનેસર, ખેટ ખજાને કે નહિ તે લાલ. આખર આશા પૂરશે રે, મુજને સબળ વિશ્વાસ રે, જિનેસર, એવડી ગાઢિમ કાં કરે છે લાલ; ક્ષમા વિજય કવિ શિષની રે, સાંભળી એ અરદાસ રે, જિનેસર, પરમાનંદ પદ દીજીયે હો લાલ.
ખિજમતગાર પાસે મૂકું ન પાસે, મુજને સમકિત વાસ.
વપ્રા રાણીના જાયા, સુરનર નાગિર્દ ગાયા,મેહન મહેર કરી ; આશ ધરીને જે આયા અહેનિશ સેવે પાયા તેહને દીજે દિલાસાહે, વપ્રા રાણીના જાયા.
સુર૦ ૦ ૧ ઘર ઘર ભટકી લાજ ગમાવે, તે સેવક કુણ લેખે હ; વપ્રા. પતીત પાવન જગજીવન ઔષધી, સરિસ દરિસણ ઉવેખે હે. ૨ કામ સનેહ દ્રષ્ટી રાગને છેડી, ગુણ રાગે રઢ મંડી હે; વપ્રા. પ્રાણ તજે પણ પ્રીત ન છડે, તેહની કીર્તાિ અખંડી છે. વ૦ ૩ ક્ષેત્ર કાળાદિક કારણ દાખી, મુજને શું ભેળા હે; વપ્રા. પ્રકૃત મહારી સહાય તુમારી, અવસર એહ બનાવે છે. વ. ૪ ભૂ જળ વેગે અંકુર શક્તિ, પ્રગટ એહ નહિ છાનો હો વિપ્રા. સમાવિજય જિન કરૂણા લહરી, અક્ષય લીલ ખજાનો છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org