________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૧૩
ww w w
w w
, "
તે
- - - - - wwwwwwwwww
www
w
vvvvvvvvvvvvvvv
નામે લલચાવે કેઇ રે, કઈક નવ નવ રાગ; એહવી વાસના નહિ બીજે રે, શુદ્ધ અનુભવનું પરાગ રે. સુ. ૪ ભમત ભમત કહાવીયે રે, મધુકરનો રસ સ્વાદ; માનવિજય મનને કહે રે, રસ ચાખે આહાદ ૨. સુણ૦ ૫
શ્રી જિનવિજયજી કૃત
(૯૫૯) વિપ્રા નંદન વધાર જે રે, નિજ સેવકની લાજ રે; જિનેસર, સેમ્ય નજરે સામું જુઓ હે લાલ;
એકાંગી કરી ઓળગે રે, તે કિમ આવે વાજ રે, જિનેસર, કાજ વિચારી જે કરે છે લાલ. રાગી દોષી દેવનાં રે, દીઠાં ના દાય રે, જિનેસર, મુખ મીઠો ધીઠા હીયે હે લાલ લટપટ કરી લખ લેકને રે, લલચાવે ધરી માયા રે, જિનેસર, મન ન રૂચે તિહાં મારું હે લાલ. આગમ માંહિ સાંભળ્યું છે, પતિત પાવન તુમ નામ રે, જિનેસર, કરૂણાવંત શિરોમણું હે લાલ; તે મુજને એક તારતાં રે, શું લાગે છે દામ રે; જિનેસર, જગ જશ વિસ્તરશે ઘણું હે લાલ. તુમ દરિશન તન ઉલસે રે, જલધર જેમ કદંબ રે, જિનેસર, કેકિલ અંબ અલિર માલતિ હે લાલ
૨
૧ કપટી ૨ ભમરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org