________________
૭૧૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
www
w
w
w wwww
My w
ww
/ WWWN,
(૯૫૭) શ્રી નમિનાથ સેહામણ, નમીયે અતિ આણંદ, સલુણે સાહિબે. અવર દેવ તુમ અંતરે, જીમ સુરતરૂ પિચુમંદ સભાગી સા. ૧ પાચ કાચ મણિ પથ્થરા, જિમ દિનકર ખદ્યોત, સે. ક્ષીરસિંધુ ને છીલ્લરૂ, જિમ મૃગપતિ મૃગપતઇ. સ. ૨ વપ્રા રાણીને નંદન, વિજય નરેસર જાત; સો. નીલકમળ દળ લંછનો, કંચન વાન વિખ્યાત. સ. ૩ અરિ નમીયા તિણે કારણે, નામ ઠવ્યું નમિનાથ; સે ગર્ભથકો મહિમા છે, તે સાહિબ શિવ સાથ. સ. ૪ તે ધ્યાને અંતર નથી, કિમ રહે નિશ્ચય એહ; સે. ન્યાયસાગર નમિનાથને, દરિશણ સુખ અ છે. સલૂ. ૫
શ્રી માનવિજયજી કૃત
(૯૫૮) શ્રી નમિનાથ જિર્ણોદને રે, ચરણ કમળ લય લાય; મૂકી આપણી ચપળતા રે, તુચ્છ કુસુમે મત જાય રે. ૧ સુણ મન મધુકર મારી વાત, મ કરે ફેકટ વિલુપાત. સુત્ર વિષમ કાળ વરષારિતુ રે, ક્રમે ક્રમે હઓ વ્યતીત; છેહલે પુગ્ગલ પરિયો રે, આવ્યે શરદ પ્રતીત રે. સુણ૦ ૨ ગ્યાનાવરણ વાદળ ફરે છે, ગ્યાન સૂરજ પરકાશ; ધ્યાન સરોવર વિકસિયાં રે, કેવળ લક્ષ્મીવાસ રે. સુણ ૩ ૧ લીબડે ૨ આગીએ ૩ તલાવડું જ હરણનું બચ્ચું પ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org