SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમિનાથ જિન સ્તવન શ્રી રામવિજયજી કૃત (૯૫૫) વિજય નરેસર નંદન લાલ, વિપ્રા સુત મન મેહે છે; નીલેાત્પલ લઇન પાયે લાલ, સેાવન વાન તનુ સાહે છે. મિથુલાનયરીને વાસી લાલ, શિવપુરા મેવાસી છે; મુનિ વીશ સહુસ જસ પાસે લાલ, તેજ કળા સુવિલાસી છે. ૨ પ્રભુ પનર ધનુષ પરિણામે લાલ, જગમાં કીરત વ્યાપી છે; પ્રભુ જીવદયાને થાણે લાલ, સુમતિ લતા જિને થાપી છે. ૩ નિમનાથ નમે. ગુણખાણી લાલ, અક્ષય વળી અવિનાશી છે; તેણે વાત સકળ એ જાણી લાલ, જેતુને આશા દાસી છે. ૪ શ્રીસુમતિવિજે ગુરૂ નામે લાલ, અવિચળ લીલા લાધી છે; કહે રામવિજય જિન ધ્યાને લાલ, કીરત કમળા વાધી છે. ૫ શ્રી ન્યાયસાગરજી કૃત (૯૫૬ ) પુરૂષોતમ સત્તા છે થારી ઘટમાં, વપ્રા નંદન વંદન કીજે, તુજ સમ અવર ન યતિવટમાં. પુ૦ ૧ ટુરિહર બ્રહ્મ પુર દર ૫મુદ્ગા, મગન હુ વિ ભવનટમાં. પુ૦ ૨ ઉપશમ રતિ પ્રભુ તાહરી જગને, જિતી કરાવી અરિપટમાં.પુ૦ ૩ વીતરાગતા તુજ તનુ આખે, સમરસ વરસે વિતટમાં. ૫૦ ૪ વિજય નૃપતિ સુત સેવા ક્ષણમાં, આંણે સેવક ભવતટમાં. પુ૦ ૫ ન્યાયસાગર પ્રભુ સહુજ વિલાસી, અજર અમર લહી લટપટમાં. Jain Education International [ ૭૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy