________________
૭૧૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
મ ન
ક
,
* * *
* * * *
* *
* *
* * * *
* *
**
*
*
+
+
+
+
વપ્રા રણને સૂત પૂજ, જિમ સંસારે ન પૂજે રે; ભવજલ તારક કષ્ટ નિવારક, નહિ કઈ એહવે દૂજે છે. શ્રી. ૪ શ્રી કીર્તિવિજય ઉવઝાયને સેવક, વિનય કહે પ્રભુ સેવે રે, ત્રણ તત્ત્વ મનમાંહી અવધારી, વંદે અરિહંત દે છે. શ્રી. ૫
શ્રી કાંતિવિજયજી કૃત
(૯૫૪) વિષમ વિષયની વાસના હે સ્વામી, લાગે અમૃતસી મહી હે; શિવગામી સ્વામી ભદધિ હાં, સાહિબ ભદધિ કેમ
તરણ્યાં હો રાજી. પરિણતી વિરૂઈ મેહની હે સ્વામી, મને રૂચે છે તેહિ હે. શિ૦૧ ક્રોધ ઉપાધે હું રહું હે સ્વામી, માન અનલશું પ્રીતિ હે શિવ૦ માયા દાસી વાલહી હે સ્વામી, લેભની લાગી રીતિ છે. શિ૦ ૨ જનમ જરાની પીડના હે સ્વામી, તેહથી ન બીહું કાંઈ હે શિવ૦ સમકિત સરખી સુખડી હે સ્વામી, તે પણ ન આવે દાચ હે. ૩ પરમ સુધાની નાળિકા હે સ્વામી આગમ તે ન સુહાય હે શિવ૦ વિક૯૫ ભાવની કલ્પના હે સ્વામી, તે પણ દૂર ન જાય છે. ૪ ઢંગ એસા એ માહરા હે સ્વામી, આવે કહેતાં લાજ હે શિવ નામ ધરાવું તાહરૂ હે સ્વામી, આ એતલું છે મુજ સાજ છે. પણ સેવક જાણું આપણે હે સ્વામી, તારીશ તું હિજ એક હે, શિવ. અવગુણ ન જુએ આદથી હે સ્વામી, મેટાની મેટી ટેક હે. ૬ પ્રેમ પ્રમાણે પાળજો હે સ્વામી, જાણીને ખાસા દાસ હે, શિવ કાંતિ કહે નમિનાથજી હે સ્વામી, હો તુમ પદ વાસ . ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org