________________
શ્રી નમિનાથ જિન સ્તવન
[ ૭૦૯
-
-
-
-
- *** *
- -
- - -
-
---૪
- -
-
-
* * * - - - -
-
-
- ર ક »
-
ક
*# ## ક ક ક
- w ww
- - w w wwww
ખ w w w w w
w
- -
- ww wwwww wwww
તું ગતિ તું મતિ આશરે, તુંહિ જ બાંધવા માટે રે; વાચક જશ કહે તુજ વિના, અવર પ્રપંચ તે પેટે રે. મુ૩
(૫૨) મિથિલાપુર વિજ્ય નરિદ, વપ્રા સુત નમિ જિનચંદ, નિલુપલ લંછન રાજે, પ્રભુ સેવ્યે ભાવઠ ભાજે. ધનુષ પંનર ઉંચ શરીર, સોવન વાન સાહસ ધીર; એક સહસશું લીયે નિરમાય, ઘત વરસ સહસ દશ આય. ૨ સમેતશિખર આહી, પહતા શિવપુર નિરમેહી; મુનિ વીશ સહસ શુભ નાણી, પ્રભુના ઉત્તમ ગુણખાણું. વલી સાધ્વીને પરિવાર, એકતાલીશ સહસ ઉદાર; સુર ભ્રકુટિ દેવી ગંધારી, પ્રભુ શાસન સાનિધકારી. તુજ કરતિ જગમાં વ્યાપી, તપ તપે પ્રબળ પ્રતાપી; બુધ શ્રી નયવિજય સુશીશ, ઈમ દિયે નિત નિત આશીસ. ૫
શ્રી વિનયવિજયજી કૃત
(૯૫૩) શ્રી નમિનાથને ચરણે રમતાં, મન ગમતાં સુખ લહીયે રે; ભવજંગલમાં ભમતાં રહીએ, કર્મ નિકાચિત દહીયે રે. શ્રી. ૧ સમકિત શિવપુરમાંહિ પોંચાડે, સમકિત ધરમ આધાર રે; શ્રીજિનવરની પૂજા કરીયે, એ સમક્તિનું સાર રે. શ્રી. ૨ જે સમકિતથી હવે ઉપરાંઠા, તે સુખ જાયે નાઠાં રે, જે કહે જિનપૂજા નહી કિજે, તેહનું નામ નહિ લીજે રે. શ્રી. ૩ ૧ રિસાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org