________________
૪૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
જિનવર જિનવર સુખકર સાહિબે હજ, પરમેશ્વર મુનિચંદ.
રૂષભ૦ ૧ અનેપમ અને પમ રમણતા તાહરે હોજી, જ્ઞાનવિલાસી સમાજ; અવિચલ અવિચલ સ્થાનક પામીને હેજી, અનુભવ શિવપુર રાજા
રૂષભ૦ ૨ અનેક અનેક સુગુણમય સુંદરૂ હેજી, નિઃસંગીત નિરાબાધ; આતમ આતમ અસંખ્ય પ્રદેશમાં હેજી, અક્ષય ધમ અગાધ
ઋષભ૦ ૩ સ્વરૂપ સ્વરૂપ સ્થાનથી એકતા હોજી, શુદ્ધતા અવદ્યરૂપ ગ ગ રહિત અકંપતા હજી, અનેક ત્રિભંગી અનૂપ
ઋષભગ ૪ અશરણ અશરણ શરણ હરણ ભવભય તણે હેજી,
અવિસંવાદિત મિત્ત; અતિશય અતિશય ધારી ગુણવળી હોજી, તત્ત્વવિલાસી જગમિત્ત
કાષભ૦ ૫ પ્રભુગુણ પ્રભુગુણ રંગી થઈ ચેતના હજી, અવિલંબે જિનદેવ; કારણ કારણ કર્તાપણું હેજી, વિઘટે અનાદિ કુદેવ. રાષભ૦ ૬ ઈસુવિધ વિધ પરખી સ્વામીને હેજી, આદરે શુભ પ્રણિધાન; સૌભાગ્ય ભાગ્યલફમસૂરિ જિન થકી હજી, પામે દર્શન
ગુણગ્યાન ત્રષભ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org