SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ જિન સ્તવન [ ૪૩ * * * * * * * * * * * * * * * * * * * *, - v v • • * * * * * * * રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ માનું કેઈ નવિ કરે જગમાં તુમ શું વાદ. પ્રથમ૦ ૨ વગર ધેાઈ તુજ નિરમલી, કાયા કંચનવાન; નહિ પ્રસ્વેદ લગાર તારે તું તેહને, જે ધરે તાહરૂં ધ્યાન. પ્રથમ૦ ૩ રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેય; રૂધિર આમિષથી રાગ ગયે તુજ જન્મથી, દૂધ સદર હેય. પ્રથમ ૪ શ્વાસોશ્વાસ કમળ સમે, તુજ લેકેત્તર વાદ; દેખે ન આહાર નિહાર ચરમચક્ષુ ધણું, એવા તુજ અવદાત. પ્રથમ ૫ ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ. કર્મ ખપ્પાથી અગ્યાર ચેત્રીશ ઈમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ. પ્રથમ ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજો, જિમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ ૭ શ્રી વિજ્યલક્ષ્મી સૂરિજી કૃત. (૨૬) રૂષભ રૂષભ જિણુંદનિરખી લેયણે હજી અભિનવ ઉદયે આણંદ; ૧ પરસેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy