________________
કર]
૧૧૫૧ સ્તવન મંજુષા
અવ્યય અચલ અચિંત અનંત છે, અશરીરી અણહારીજી; અવિનાશી શાશ્વત સુખને ધણી, પર પરિણતી નિવારી જી.
ષભ૦ ૨ જ્ઞાન અનંત અનંત દરશનમયી, લોકાલેક સ્વભાવેજી; દેખે કરી આમળ પરે પણ નહિં, રમતા જે પરભાવેજી.
બાષભ૦ ૩ નિજ રૂપે રમણ કરતા સદા, સાદિ અનંતહ ભાગ ; અવ્યાબાધ અજર અજ જે થયા, પુદગલ ભાવ નિસંગે જી.
રાષભ. ૪ પુદગલ રહિત પણે સુખ ઉપનું, તે કિમ જીભે કહાજી; વરણાદિક નહી જાસ સ્વરૂપ છે, જે ગાતીત જિનરાજી.
ત્રાષભ૦ ૫ કરતા ભક્તા રે નિજ ગુણને પ્રભુ, અવગાહી નિજ ખેતેજી; અછે અનંતા નિજ ઠામે રહ્યા, ભીડ ન કેયને દેતાજી.
કાષભ૦ ૬ એ જિનવર ઉત્તમ પદ રૂપ જે, પદમને અવલંબીજે જી; તો પરભાવ કરમ દૂરે કરી, ઠાકુર પદવી લીજે જી.
- ઋષભ૦ ૭
(૨૫) પ્રથમ જિનેશ્વર પ્રણમીયે, જાસ સુગધીરે કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઈદ્રાણી, નયન જે ભૃગ પેરે લપટાય.
પ્રથમ ૧
૧ હાથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org