________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
[ કા.
અરજ
૧
૨
શ્રી પદ્મવિજ્યજી કૃત
(૨૩) જગચિંતામણિ જગગુરૂ, જગતશરણ આધાર લાલરે; અઢાર કોડાકડિ સાગરે, ધરમ ચલાવણહાર લાલરે.
જગ આસાઢ વદિ આઠમ દિને, સ્વર્ગથી લિયે અવતાર લાલરે; ચિતર વદિ આઠમ દિને, જનમ્યા જગદાધાર લાલરે.
- જગ પાંચસે ધનુષની દેહડી, સેવન વરણુ શરીર લાલરે; ચૈતર વદિ આઠમ લિયે, સંજમ મહા વડવીર લાલરે.
જગ ફાગુણ વદિ ઈગ્યારસે પામ્યા પંચમના લાલરે. મહા વદિ તેરસે શિવવર્યા, જેગ નિરોધ કરી જાણ લાલરે.
જગ ચોરાશી લખ પૂર્વનું, જિનવર ઉત્તમ આય લાલરે; પદ્યવિજય કહે પ્રણમતાં, વહેલું શિવસુખ થાય લાલરે.
૩
૪
જણ૦
(૨૪) અષભ જિનેસર અષભ લંછન ધરૂ, ઉંચા જે સાતરાજી ; નિરલંછન પદને પ્રભુ પામીયા, શિવપુરને સામ્રાજ્ય છે.
ત્રાષભ૦ ૧
૧ કેવલજ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org