________________
૪૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
યુગલાધર્મ નિવારણ, સહિ. જે થયે પ્રથમ નરિંદ હ.
સહજ૦ ૩ લેકનીતિ સહુ શીખવી, સહિ. દાખવા મુક્તિને રાહ હે; રાજ્ય ભળાવી પુત્રને, સહિ. થા ધર્મપ્રવાહ હે.
સહજ ૪ સંયમ લેઈ સંચયો, સહિ૦ વરસ લગે વિણ આહાર છે; શેલડી રસ સાટેર દીઓ, સહિ૦ શ્રેયાંસને સુખ સાર હો.
સહજ ૫ મોટા મહંતની ચાકરી, સહિક નિષ્ફળ કદિય ન થાય હે; મુનિપણે નમિ વિનમી કર્યા, સહિ૦ ખિણમાં ખેચર રાય હે.
સહજ ૬ જનનીને કીઓ ભેટ, સહિ. કેવળરત્ન અનૂપ હે; પહિલી માતા મોકલી, સહિ૦ જેવા શિવહુ રૂપ છે.
સહજ ૭ પુત્ર નવાણું પરિવર્યો, સહિ. ભરતના નંદન આઠ હે; આઠ કરમ અષ્ટાપદે, સહિ. ગનિરોધે નાઠ છે.
સહજ ૮ તેહને બિંબ સિદ્ધાચલે, સહિ. પૂજે પાવન અંગ હે; ક્ષમાવિજય જિન નિરખતાં સહિ૦ ઉછળે હરખ તરંગ હે.
સહજ, ૯
૧ માર્ગ, રસ્ત. ૨ બદલામાં. ૩ ક્ષણમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org