SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ જિન સ્તવન [૩૯ ર . - - - - - - - - - - - - - - - - - - -. . - કર 14 ક - - . - .. - - +, , - - ૧ ૧ - * - - - ' * ૧ ૧ શુદ્ધાતમ બળ મગરે હે રાજ, મેહ મદન કરી ઘાત; રાજ લીયે તે આપણે હે રાજ, પરમાનંદ વિખ્યાત. વારી. ૨ ધર્મચકી વિચરે જિહાં હે રાજ, કનકકમળ ઠવે પાય; જયણ સવારે મંડળે હે રાજ, રેગાદિક નહિ થાય. વારી. ૩ ચરણ નૃપતિની નંદની હે રાજ, કેવળ કમળા નાર; વીતરાગતા મહેલમાં હે રાજ, વિલસે જગદાધાર. વારી ૪ ઇમ ચઉ અતિશય અલંકર્યો હે રાજ, સાહિબ જગ સુલતાન ખિમાવિજય કવિ જિન કહે હે રાજ, દીજે સમકિત દાન. વારી ૫ (૨૨) પ્રથમ જિસેસર પૂજવા, સહિયર મહારી અંગઉલટ ધરી આવી છે; કેસર ચંદન મૃગમદે સહિ૦ સુંદર આંગી બનાવી છે. ૧ સહજ સલુણે મહારે, શમસુખલીને હારે, ગ્યાનમાં ને મ્હારે સાહિબે, સહિયર હારી જયે જ પ્રથમ નિણંદ હે. ધન્ય મરૂદેવી કુખને સહિ૦ વારી જાઉં વાર હજાર હે; સર્ગ શિરેમણિને તજી, સહિ. જિહાં પ્રભુ લીએ અવતાર હે. સહજ ૨ દાયક નાયક જન્મથી, સહિ૦ લા સુરતરૂ છંદ હે; ૧ ચારિત્ર. ૨ કસ્તૂરીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy