SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮] ૧૧૫૧ સ્તવન મંજુષા - આપણને પુંઠે જે વળગા, કિમ સરે તેહને કરતાં અળગા; અળગા કીધા પણ રહે વળગા, મેર પીંછ પરે ન હુએ ઊભગા. રાષભ૦ ૨ તુમ્હ પણ અળગે થયે કિમ સરશે, ભગતી ભલી આકરષી લેશે; ગગને ઉડે દૂર પડાઈ, દરી બળે હાથે રહે આઈ. રાષભ૦ ૩ મુજ મનડું છે ચપળ સ્વભાવે, તેહે અંતમૂહર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિહાવો થાય. ઋષભ. ૪ તે માટે તું સાહિબ માહરે, હું છું સેવક ભવોભવ તાહરે; એહ સંબંધમાં મ હશે ખામી, વાચક માન કહે શિરનામી. ઝાષભ૦ ૫ શ્રી જિનવિજયજી કૃત. (૨૧) નાભિ નરેશર નંદના હે રાજ, ચંદન શીતલ વાણી; વારી માહરા સાહિબા. દેવ દાનવ વિદ્યાધરા હે રાજ, સેવે જેડી પાણી. વારી. ૧ ૧ પતંગ. ૨ નિભાવ. ૩ હાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy