SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ જિન સ્તવન [ ૩૭ - 4N/ wwwwww૫૧૦૦૧ જગ ઉપગારીરે સાહિબ માહરે, અતિશય ગુણમણિ ઘામ; આદિ જિણેસર અતિ અલવેસરૂરે, અનિશિ ધ્યાઉરે નામ. મારું મન મોહ્યું રે મરૂદેવી નંદ શું રે. ૧ દય કરજોડીરે તુમ સેવા કરે, સુર નર કિનર કેડ, પ્રાતિહાર જ આઠે અહનિશિરે, કવણ કરે તુમ હોડ. મેરૂ૦૨ ચારે રૂપેરે ચઉવિધ દેશનારે, દેતા ભવિજન કાજ; માનું એ ચઉગતિના જન તારવારે, છાજે કું જલધર ગાજ, મેરૂં, ૩ તે ધન પ્રાણરે જિણે તુમ દેશનારે, સમયે નિરખ્યું નૂર કર્ણ કળ વાણીની સુધારે, પીધી જિણે ભરપૂર. મેરૂં૪ હું તે તરશું રે તુમચા ધ્યાનથી, અને પમ એહ ઉપાય; ન્યાયસાગર ગુણ આગર સાહિબારે, લળિ લળિ નમે નિત પાય. મો. ૫ શ્રી માનવિજ્યજી ત રૂષભ જિર્ણોદા રૂષભ જિર્ણદા, તુમ દરિશણ હુયે પરમાણુદા; અહનિશિ ધ્યાઉં તુમ દીદારા, મહિર કરીને કર પ્યારા. રાષભ૦ ૧ ૧ કેણ, ૨ બરોબરી, ૩ કાનરૂપી કચોળા વડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy