________________
૩૬ ]
૧૧પ૧ સ્તવન મન્તુષા
વાલા મરૂદેવીને લાડલેાજો રાણી સુનંદા હુઇડાનેા હારજી, ત્રણ ભુવનના નાહલા જો, માહુરા પ્રાણતણેા આધારજી.એળ૦૨ વાહુલે વીશ પુરવ લખ ભોગવ્યુ' જો, રૂડું' કુમરપણું રંગરેલજો; મનડું માથું રેજિન રૂપશુ' જો, જાણે જગમાં મેહુનવેલજો. આ૦૩ પાંચસે ધનુષની દેહુડી જો, લાખ પુરવ ત્રેંસઠ રાજ જો; લાખ પુરવ સમતા વર્ષો જો, થયા શિવસુંદરી વરરાજજો. આ૦ એહુના નામથી નવિધિ સપજે. જો, વળી અલિયવિઘન સર્વ ાય જો; શ્રી સુમતિવિજય કવિરાયના જો, ઇમ રામવિજય ગુણ ગાય જો. આ૦-૫
શ્રી ન્યાયસાગરજી કૃત. (૧૮)
પ્રભુ તાહરી સુરતિ મેં ધરી ધ્યાનમાં—રાગ.
વૃષભ લઈન જિન વનિતાવાસી,પણ॰ શત ધનુ તનુ માનમાં. પ્ર૦૧ જગ ઉણુર સિવ કીધા તે તે, ધન વરસી વરસીદાનમાં. પ્ર૦ ૨ નાભિરાયાકુલમ ડન ગાઉ, મરૂદેવી સુત ગાનમાં. પ્ર૦ ૩ ચરણેાત્સવ ઇંદ્રાદિક સારે, શ્રીજિન મેસે જાનમાં. પ્ર૦ ૪ ગીત ગ્યાન પ્રભુ આગે નાચે, સાચે રાચે તાનમાં. પંચમહાવ્રત લેવા અવસર, સમજાવે સુર સાનમાં. × ન્યાયસાગર પ્રભુ સેવક માર્ચ ́ વાણી અમૃતપાનમાં, પ્ર૦ ૭
પ્ર૦ ૫
૧ પાંચ, ૨ દેવાથી મુક્ત, ૩ દીક્ષા મહેસવ. ૪ રાજી થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org