________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
[ ૩૫
- wwwww
w
w
w
w
#
## #
જ
મઢ
++ + મ
મ મ મ
મ
મક
પાપના તાપ સવિ ઉપશમેં, પ્રહ સમેં સમરતાં નામ, પૂજતાં પાય શ્રીષભનાં, સંપજે વંછિત કામ છે. વિમલ. ૨ રિદ્ધિ રાણિમ ઘણી ઘર મિળે, પયતળે કનકની કેડિરે; નાભિ નરનાથ સુત સમરણે, ઈમ ભણે વિનય કરજોડિરે. વિ. ૩
શ્રી કાંતિવિજયજી કૃત
(૧૬) સુગુણ સુગુણ સભાગી સાચે સાહિબ હોજી, મીઠડે આદિજિણુંદ મેહન મેહન સુરતી રૂડી દેખતાં હોજી, વાધે પરમ આણંદ સુ૦૧ સુંદર સુંદર જિન ચિતડે ચડ્યો હેજી, ચેકસ પદહ કરાય; વેધક વેધક તન મનને થયે હજી, ઉતાર્યો કિમ જાય. સુ. ૨ તુજ ગુણ તુજ ગુણ કહીવા મુજ જીભડી હોજી, રાતી રંગે રહેત; અંતર અંતરગતની જે વાતડી હોજી, તે મુખે આવી ચડત. સુ૦૩ કામણ કામણગારે પ્યારે પ્રાણથી હેજી, ભેટણ જિમ અંગ; ચંદન ચંદનથી અતિ શીતલ હેજી, જગમાં ઉત્તમ સંગ. સુ૦૪ ત્રિકરણ ત્રિકરણ શું તુજથી કર્યો હોજી, નવલે પ્રેમ પ્રકાશ; દિલભરી દિલભરી કાંતિવિજય તણું હેજી,પૂરે પ્રેમ પ્રકાશ.સુપ
શ્રી રામવિજયજી કૃત
(૧૭) એળગડી આદિનાથની જે, કાંઈ કીજીયે મનની કડક હેડ કરે કુણ નાથની જે, જેહને પાય નમે સુર કેડ. ઓળ૦૧
૧ પ્રભાત સમયે. ૨ હાંશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org