________________
૩૪ ]
૧૧પ૧ સ્તવન મનુષા
;
ભવલીલા વાસિત સુર ડારે, તુમ પર સબહી ઉવારી; મે' મેરે મન નિશ્ચલ કીના, તુમ આણા શિર ધારી. જ૦ જી. ૪ એસેસ્ડ સાહૅિખ નદુ કાઉ જગમે', યાસુ` હાય દિલદારી દિલહી દલાલ પ્રેમ કે મીચિ', તિહુાં હુઠ ખેચે ગમારી જ૦ ૦ પ્ તુમ હી સાહિમ મેં હું બંદા, ચા મત દિએ વિસારી; શ્રીનયવિજય વિબુધ સેવક કે, તુમ હે પરમ ઉપકારી જગત॰ ઋષભદેવ સુખકારી ૬
શ્રી વિનયવિજયજી કૃત (૧૪)
સાભા
શેત્રુજા શિર શેતુર, દુ:ખહર આદિ જિષ્ણુ દ, સેાભાગી સુ ંદર; મદેવીનેા નંદન, સુખ સુરતરૂના કદ, રમે મનદિર. ૧ સકળ કળા જેણે શીખવી, વર્તાવ્યા વ્યવહાર; યુગલાધમ નિવારીઆ, દેખાડ્યો આચાર નમિ વિનમિ નિવાજીયા, કીધા વિદ્યાવત; બાહુબળી પ્રતિશ્રૃઝળ્યા, તું માટે ભગવંત સેવા કરતાં સ્વામીની, લહીયે. મુગતિનિવાસ; કિરતિવિજય ઉવઝાયના, વિનય કરે અરદાસ
Jain Education International
સાભા૦
સભા
For Private & Personal Use Only
૦ ૨
(૧૫)
વિમલગિરિ વિમલતા સમરીયે, કમલદલ નયન જગદીશ; ત્રિભુવન દીપક દ્વીપતા, જિહાં જયા શ્રીયુગાદીશરે, વિમલ૦ ૧
૧ વાસનાવાળા, ૧ બિરાદરી.
સાભા૦ ૩ સાભા૦
સાભા૦ ૪
www.jainelibrary.org