SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કષભદેવ જિન સ્તવન [ ૩૩ - - - - - - - - પ પપપ પપm - " ધન્ય! તે કાય, જેણિ પાય, તુજ પ્રણમીએ, - તુજ થશે જેહ ધન્ય! ધન્ય ! જિહા; ધન્ય! તે હૃદય જિસે તુજ સદા સમરીએ, ધન્ય ! તે રાતને ધન્ય ! દિહા. રાષભ૦ ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભય, એક ગુણ દેત મુજ શું વિમાસ? રયણ એક દેત શી હાણ ચણાયરે? લેકની આપદા જેણે નાસ. sષભ. ૮ ગંગ સમ રંગ તુજ કીતિ કલ્લેબને, રવિ થકી અધિક તપતેજ તાજે; નયવિજય વિબુધ સેવક હું આપરે, જશ કહે અબ મેહી બહુ નિવાજે ૧. રાષભ, ૯ (૧૩) રાષભદેવ સુખકારી, જગતગુરૂ ષભદેવ સુખકારી; પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ બ્રહ્મચારી જ ૪૦ ૧ વર્ષીદાન દેઈ તુમ જગમેં, ઇલતિ ઈતિ નિવાર; તૈસી કાહિ કરતુ નહિ કરૂણા, સાહેબ બેર હમારી જ . ૨ માગત નહી હમ હાથી ઘરે૧૪, ધન કન કંચન નારી; દિઓ મહિ૧૫ ચરણ કમલકી સેવા, યાહી લગત૬ મહિ પ્યારી. જ૦ ૦ ૩ ૧ જેનાથી. ૨ સ્તવે, વખાણ કરે. ૩ જીભ. ૪ દિવસ. ૫ રન. ૬ ઓછાશ. ૭ રત્નાકર-સમુદ્ર. ૮ ગંગા નદી. ૯ સૂર્ય ૧૦ મને. ૧૧ રાજી કરે. ૧૨ તેવી. ૧૩ અમે. ૧૪ ઘેડા. ૧૫ મને. ૧૬ લાગે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy