________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
[
૫
શ્રી ભાણુવિજયજી કૃત,
મેરા સ્વામી હે શ્રી પ્રથમ જિર્ણદકે, રૂષભ જિનેશ્વર સાંભળે; મુજ મનની હે જે હું કહું વાત કે, છેડી મનને આમળે.
મેરા, ૧ ગુણ ગિરૂઆહ અવસર લહી આજકે, તુજ ચરણે આવ્ય વહી; સેવકને હે કરૂણાની લહેર કે, જુઓ જે મનમાં ઉમહી. મારા. ૨ તો હવે હો અંગે અંગ આલ્હાદકે, ન કહી જાએ તે વાતડી, દયાસિંધુ હે સેવકને સાથકે, અવિહડ રાખે પ્રીતડી. મેરા. ૩ હવે અંતર હે નવિ ધ ચિત્તકે, નિજ સેવક કરી લેખો સેવા ચરણની હે દેજે વળી મુજકે, નેહ ભર નજરે પખજે.
મેરા. ૪ ઘણું તમને હું શું કહું ભગવાનકે, દુખ દેહગ સહુ ચૂર; પ્રેમ વિબુધને હો ભાણુવિજયના સ્વામિ કે,
મનવંછિત તમે પૂરજે. મેરા૫
શ્રી નવિજયજી કૃત
(૨૮) પ્રણમું આદિ જિણંદ, જગજીવન જિનચંદ; આજ હે સ્વામી રે શિવગામી પામ્ય પુણ્યથીજી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org