________________
૭૦૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
* *
*
~
**
*
ન
મ
ન
પ્રભુ ગુણનો ઉપદેશ તે જલધારા વહી રે, જલ૦ ધરમ રૂચિ ચિત ભૂમિ માંહિ નિશ્ચય રહી છે. માં ૪ ચાતક શ્રમણ સમૂહ કરે તબ પારણે રે, કરે. અનુભવ રસ આસ્વાદ સકળ દુઃખ વારણે રે; સત્ર અશુભાચાર નિવારણ તૃણ અંકુરતા રે, તૃ૦ વિરતી તણે પરિણામ તે બીજ નીપૂરતા છે. બી. ૫ પંચ મહાવ્રત ધાન તણું કરસણ વધ્યા રે, ત. સાધ્ય ભાવ નિજ થાપી સાધનતાએ સધ્યા રે; સાધવ ક્ષાયક દર્શન જ્ઞાન ચરણ ગુણ ઉપના રે, ચર૦ આદિક બહુ ગુણ સસ્ય આતમ ઘર નીપના રે. આત૬ પ્રભુ દરસણ મહા મેહ તણે પરસમેં રે, તણે. પરમાનંદ સુભિક્ષ થયે મુજ દેશમેં રે; થ૦ દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરે રે; ત. સાદિ અનંત કાલ આતમ સુખ અનુસરો રે. આત. ૭
શ્રી મોહનવિજયજી કૃત
૯૪૮) આજ નમિનાથરાજને કહીયે, મીઠે વચન પ્રભુ મન લહીએ રે;
સુખકારી સાહિબજી. પ્રભુ છે નિપટ નિઃસનેહી નગીના, તે હિંયડે છું સેવક
આધીન રે. સુખ. ૧ સુનજર કરશે તે વરશે વડાઈ, સુ કહીશું પ્રભુને લડાઈ રે, સુખ૦ તમે અમને કરશે મેટા, કુણ કહેશે પ્રભુ તમને પેટા રે. સુ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org