________________
શ્રી નમિનાથ જિન સ્તવન
[ ૭૦૫
મુદ્રા બીજ ધારણ અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે; જે ધ્યાવે તે નવિ વંચી જે, કિયા અવંચક ભેગે રે. ષટ૦ ૯ શ્રુત અનુસાર વિચારી લું, સુગુરૂ તથાવિધ ન મિલે રે, ક્રિયા કરી નવિ સાધી શકીયે, એ વિખવાદ ચિત સઘળે રે. ષટ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીયે રે; સમય ચરણ સેવા શુચી દેજે, જિમ આનંદઘન લહીયે રે. ૧૦
શ્રી દેવચંદ્રજી કૃત
શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉનમે રે, ઘના દીઠા મિથ્યા રે, ભવિક ચિત્તથી ગમે રે, ભવિ. સુચિ આચરણ રીતિ તે અશ્વ વધે વડા રે, તે આતમ પરિણતી શુદ્ધ તે વિજ ઝબુકડા રે. વિજ. ૧ વાજે વાયુ સુવાવ્યા તે પાવન ભાવના રે, પાવ ઈદ્ર ધનુષ ત્રિક ગ તે ભક્તિ ઈક મારે ભક્તિ નિર્મળ પ્રભુ સ્તવ ઘોષ ઝુનિ ઘનગર્જના રે, ઝૂ. તૃષ્ણ ગ્રીષમ કાળ તાપની તર્જના રે. તાપ૦ ૨ શુભ લેશ્યાની આલિ તે બળ પંક્તિ બની રે, બગ શ્રેણ સરોવર હંસ વસે શુચિ ગુણ મુનિ રે; વસે ચાગતિ મારગ બંધ ભવિક જન ઘર રહ્યા રે, ભ૦ ચેતન સમતા સંગ રંગમેં ઉમહ્યા છે. રંગ ૩ સમ્યગ્દષ્ટિ માર તિહાં હરખે ઘણું રે, તિહાં. દેખી અદ્દભૂત રૂપ પરમ જિનવર તણું રે, ૫૦
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org