________________
૭૦૪ ]
૧૧૧૧ સ્તવન મનુષા
ઋષભસાગર સુખ ઉપને વારુ, વાચ કુમતિ કુસ`ગ હો; જિ અંતરજામી આપસૂ· વારુ, વરત્યે પરમાનંદ હો, જિન૦ ૯
શ્રી આનંદધનજી કૃત (૯૪૬)
ષટ દરશણ જિન અંગ ભણી જે, ન્યાસ ખડગ જો સાથે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ દરશણુ આરાધે રે. ષટ૦૧ જિન સુર પાઇપ ખાય વખાણું, સાંખ્ય યોગ દોય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતા, લડ્ડો દુગ અંગ અખેદે રે, ષટ૦ ૨ ભેદ અભેદ સુગત મિમાંસક, જિનવર દાય કર ભારી રે; લેાકાલાક અવલંબન ભજિયે, ગુરૂગમથી અવધારી રે. ષટ૦ ૩ લેાકાયતિક કૂખ જિનવરની, અંસ વિચાર જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિષ્ણુ કીમ પીજે રે. ષટ૦ ૪ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ અદ્ઘિર`ગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સ`ગે રે. ષટ॰ પુ જિનવરમાં સઘલા દરિશણ છે, દર્શન જિનવર ભજના રે; સાગરમાં સઘલી તટની સહી,તટિની સાગર છજના રે. ષટ૦ ૬ જિન સરૂપ થઇ જિન આરાધે, તે સહી જિનવર હાવે રે; ભૃંગીર ઇલિકાને ચટકાવે, તે ભૃગી જગ જેવે રે, ષટ૦ ૭ ચરણ ભાષ સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પર પર અનુભવે રે; સમય પુરૂષના અંગ કહ્યાં એ, જે છેદે તે દુરભવ્ય રે. ષટ૦ ૮
૧ નદી, ૨ ભમરી, ૩ ઇંચળને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org