________________
શ્રી નેમિનાથ જિન સ્તવન, શ્રી ઋષભસાગરજી ક્ત
પતિઓ પ્રભુજીસું મિલ્યાં, કેઈ સુધરે કાજ હ; જિનવરજી
જાણિનઈ વારુ ટેક. સંસે એલગ ન હવે વારુ, સુખદાયક સિરતાજ હો. જિન૧ અન ઘન નીર કથા કથે વારુ, કિમ ભાજે તસ ભૂખ હે; જિ. જબ લગિ હાથિ ચઢે નહી વારુ, તબ લગિ ન હુ તોષ હે. ૨ પ્રભુ કહે કિમ પર કર થકી વારુ, નખિસી જાયઈ ખાજિ હે; વિજયા સુત તુમ વિનવું વારુ, માંની જઈ જિનરાજ હા. ૩ ઈમ જાણનઈ આવીયે વારુ, કરિવા તુઝ પય સેવ હે; જિ. અતુલીબલ બલ ફેરવી વારુ, દેજે મુઝને દેવ હ. જિ. ૪ તેહને કહિ સમજાઈ વારુ, જે હુ નિપટ અજાણ હે; જિન પ્રભર્યું કિઅ છિપાળે વારુ, જાંણે નાંણુ પ્રમાણ છે. ૫ વહર્ત વારુ, વાલહા વા, કીજે હૈ કબુલ હે જિનવરજી તે અખિયા ઈત ઉબરે વારુ, આતમના આધાર છે. જિન. ૬ આપણે દાસ નિવાજતાં વારુ, અલસર ઈણ વાર હે; જિત તું યાવર મતિ જણ જે વારુ, વિશ્વ તણા આધાર હો જિ. ૭ નમિ કિવણાઈ મત કરે વારુ, પૂરા મનના લાડ હો; જિન મનકી બાતાં સહુ કરી વારુનવિ રાખી કાંઈ આડ હે. જિ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org