SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૨ ] ૧૧પ૧ સ્તવન મુષા શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત (૯૪૪) પૂર્વ ભવે સુપ્રતિષ્ટ પુરીના, શિવકેતુ નામે રાય; સમકિત પામી સાધમે સુર, વર પુરે કુબેરદત્ત થાય. સુગુણ નર વો . શ્રી અરિહુ ત. ૧ સનત કુમારે સુર થઇ વિયા, નામ પુરવર તામા; વજ્રકુંડલ નામે થયા રાજા, ખભકલ્પે સુર ધામા. ચ’પા નયરીયે શ્રીવમાં રાજા, સંયમ ગ્રહે મુનિ પાસે; જિનપદ બાંધી અપરાજિત સુર,સુખ પામ્યા અતિ ખાસા. ૩૦ ૩ રાજગ્રહી પતિ સુમિત્ર નરેસર, પદ્માવતીના ન૬; અંજન નિ મુનિસુવ્રત નામે, વીશમા જિન સુખકંદ. સુગુણુ૦ ૪ કચ્છપ લઈન વીશ ધનુષનું, ટુરિ વંશ જિન ભાણ; જ્ઞાનવિમલ કહે જિન સેવાથી, હાઇ કાર્ડિ કલ્યાણ. સુગુણ૦ ૫ Jain Education International For Private & Personal Use Only સગુણ૦ ૨ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy