________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન રતવન
[ ૭૦૧
-
- -
-
-
- -
હિવ ભાવે પ્રભુ મિલિજી, હિલિયે હેજથી, આતમેં આતમ લહીયેંજી, આતમ સહિજથી. શુદ્ધાતમથી મિલવાજી, આતમ ઉલ્લ; શ્રી જિનલાભ પ્રભુજીજી, મુઝ ધ્યાને વસ.
મુનિસુવ્રત મેરે મન હર્યો, મુનિસુવ્રત, આડું યામ ભ્રમત મધુકર જયું ચરણ કમલ ચિત ચૂંપ ભર્યો. મુ. દરસન ચંદ ચકર જયું ચાહે, ઔર વાત સારી વિસ; મુ. ભવ ભવ તૂહી જ દેવ દયાનિધિ એ અબ મેં ઈક તાર ધર્યો. મુ ૦ કરૂણા કર કૂરમ પદ સેવિત, સાહિબ વિસમ મેં સુમર્યો, મુ. શ્રી જિનલાભ કહુત જગદીશ્વર, દેખત સમકિત શુદ્ધ કર્યો. મુ.
શ્રી સમયસુંદરજી કૃત રાગ-રામગિરિ.
(૯૪૩) સખી સુંદર રે પૂજ સત્તર પ્રકાર; મુનિસુવ્રત સ્વામીને રે, રૂપ બ જગ સાર. સખી. ૧ મસ્તક મુગટ હીરા જડયા રે, ભાલ તિલક ઉદાર; બાંહે પહિર્યા બહેરખાં રે, ઉર મેતિનકે હાર. સખી. ૨ સામલ વર્ણ સુહાણે રે, પદ્મા માત મલ્હાર; સમયસુંદર કહે સેવતાં રે, સફલ માનવ અવતાર. સખી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org