________________
૭૦૦ ]
૧૧૫૧ રતવન મંજુષા
یه
ی ی ی ی ی
ی ی به یه می ی
ی ی
ی ی ی
ی
به یه یه یه مه بو به همه به یه بی بی بی عه ره بی بی بی بی بی بیمه می
પણ સય મુનિવર સંપદ ચવદ પૂરવધાર,
સાઢા સગ સય વચ્છર સંજમ નિરતિચાર; મુનિસુવ્રત જિન વિસમ હેજો મંગલકાર, રનરાજ મુનિ સીસને વંછિત સુખ દાતાર. ૭ શ્રી જિનમહેદ્રસરીજી કૃત
(૯૪૦) મુનિસુવ્રત પદ કમલસું, મો મન અલિ નહિ દૂર હે લાલ રે, ગ્રાહક ગુણ મકરંદન, રાય રહ્યું ભરપૂર લાલ રે. તુમસું લાગી પ્રીતડી, રહિયે ઈક રંગ તાર લાલ રે; અવસર આયા સાહિબા, કીજે સાર સંભાલ લાલ રે. ૨ સબલ પ ધારણ કીયાં, કુણું ન રહસી કાય લાલ રે;
. . ... ... ... ૩ શ્રી જિનલાભસૂરિજી કૃત
(૯૪). મુનિસુવ્રત જિનરાજજી, રાજ સમેવડી; મિલિયે કિણહી નિદાણેજી, આપ તડબડી. મિલિયે કિણહી તો હું પ્રમાણુંજી, જાંયે હૂય તે જાણું જાણ્યા વિણ કિમ માણુંજી, મિલવાનું ટાણું. દ્રવ્ય જે પ્રભુ મિલવું છે, તે મિલવું નહીં; આતમભાવે મિલવું છે, તે મિલવું સહિ. મિથ્યા વાસિત મુઝનેજી, સ્યુ થાયે મિલ્યાં; તારૂ કેટર યુત વહેંજી, કિણ દીઠાં ફલ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org