________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
જે કિસન આઠમ તિથ જનમ પિતા સુમિત્ર, માતા નામે ઉમા જનમ' શ્રવણ નખત્ર. મેષ રાસ લઇન સૂરમ ધનુ વીસનુ' દેડુ, વરસ સહુિસ તીસ આઊ સાંમ વરણ તનુ રાજ અપરણ્યા એક સહિસ જસ વ્રત પરિવાર, વ્રત નગરી રાજગૃહે વ્રત તપ ડે ઐવિહાર. ૨ ફાગુણુ સુદિ ખારસ વ્રત પારણુ દૂ દિન્ત,
જે;
ખીર પારણે બ્રહ્મદત્ત ઘર પારણું કિન્ન; માસ એક મર્ત્ય રાજગૃ કૈવલનાંણ,
જ્ઞાન તપ છડે ચ'પકેતરૂ તલ નાંણુનૂ ઠાંણુ. ફાગુણ વિદે મારસ ગણધર અઢાર,
તીસ હિંસ મુનિ અજા વિલ પચાસ હજાર; વરૂણ જક્ષ જખણી નરદત્તા સેવે પાય,
સિદ્ધ સમેતે સિદ્ધ ગમન મુનિ સહુસ ગિણાય. ૪ જે કિસન નવમી તિથ મેથૈ ભવ નવ કીન,
નીલ ગુફા વન તષ કર કીની કાયા છીન; ચવન વિમાને તેતીસ સાયક્ પાલી આય,
પિતા માત ગતિ માહિંદ્ર' સુપ્રસિદ્ધ કહાય. હિર વર્ડ્સ અંતર ખડે લાખ વરસનું જાસ, એક સસ અસય ઉપર કેવલીની રાસ; નસે' મણુપજવ ઋજુમઇ વિઉલ પ્રકાસ, એનિાંણી મુનિ અઠ્ઠાસ સખ્યા ભાસ.
Jain Education International
For Private & Personal Use Only
[ @
૧
૩
પ
www.jainelibrary.org