________________
૬૯૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
સમરથ સાહિબ તું જગે પૂરે રે, કિણહી વાતે નહિ અધુરે રે, શે સેવક નવિ પૂરે આશા રે, દીજે હવે મુહ માગ્યા પાસા રે.મુ. રીઝવી રાખું દિલ કેરી ભ્રાંતિ રે, કૂર કપૂર ન પૂજે વાતિ રે; હાથ ધરીને જે હરખા રે, તે નિરવદ્ય મારગ ઠામ દીખા રે. કેવળનાણે કહેતા જાણી રે, ન કર્યો પરંતર દૂધ ને પાણું રે; વડિમ કરી અણુબેલે રહેશે રેજિન સાબાશી તો કિમ લેશે રે. સમરતી સુરતી કીધી થોભી રે, તેમ તુજ સ્મરણ મુજ મન લાભરે; વંછિત દાન દયા કરી આપે છે, તેમ વિમલ મને કરી
સેવક સ્થાપે રે. મુનિ ૫
શ્રી જ્ઞાનસારજી કૃત
(૩૮) મુનિસુવ્રત જિનચંદે, પ્રહ સમ અરૂચિ નિકંદ આનંદ; હે સદબુદ્ધિ વંદન રૂચિતા, ઉદયે અનુ ચદ. મુનિ ૧ વસ્તુગર્ત નિજ તત્ત્વ પ્રતીતેં, મિશ્યામતિ અતિ મદ; કુશલ વિલાસ આતમતા વૃતૈ, પર પરમાણું. મુનિ૨ કારણ જેગે કારજ સિદ્ધી, હું જાણે મતિમ દૈ; જ્ઞાનસાર કી જ્ઞાનસારતા, સમ ભાસે જિણચંદ, મુનિ૩
-
(૯૩૯) સાવણ સુદિ પૂનિમ મુનિસુવ્રત ચવણ વિમાણ,
અપરાજિત રાજગ્રહ નયરી જનમનું ઠાંણ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org