________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૯૭
દ્રાખ લહી અમૃત સમી રે, લીળી કુણ ખાય; તિમ પ્રભુ મળીયા અન્યની રે, વાંચછા કિમહી ન થાય. મે. ૪ મેં તું સ્વામી સેવીયે રે, સેવક જન સાધાર; વાઘજી મુનિના ભાણુને રે, આપ શિવસુખ સાર. - ૫
શ્રી કીર્તાિવિમલજીત
મુનિસુવ્રત જિન વિસમા, એ તો વીસ વસા છે શુદ્ધ જિનવર; એ પ્રભુ નિજ ચિત્ત ધરે, તે થાયે ત્રિભવન બુદ્ધ. જિ.મુ. ૧ સુમિત્ર નૃપ કુલ શેભતા, પદ્મા રાણી ઉર હંસ જિનવર૦ રાજગૃહી નગરીને રાજીએ, ગુણ ગાજ ગુણ અવતંસ. ૨ કૂર્મ લંછન પાયે ભલું, લક્ષણ શભિત અંગ; જિનવર૦ ઉત્તમ સહસ રાજનનું, ચારિત્ર લે મન રંગ. જિન, મુ. ૩ ત્રીશ સહસ સાધુ ભલા, મહા સતી સંખ્યા જાણ; જિનવર૦ પચાસ સહસ ગુણે ભરી, તસ ધ્યાન હૃદયમાં આણ. જિ. ૪ શ્યામ વરણ ઉજળું કરે, જિહાં રહે પ્રભુ ગુણ ખાણ; સમેતશિખર મુગતે ગયા, અદ્ધિ કીત્તિ અમૃત વાણ. જિ. ૫
શ્રી દાનવિમલજી કૃત
(૩૭) મુનિસુવ્રત જિન પ્રભુજી જાણે રે, સેવક વિનતી મનમાં આણે રે; આખે અણુ પગે જગે રેપી રે, તારી મીઠી વાણની આણ
ન લેપે રે. મુ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org