________________
શ્રી નેમિનાથ જિન સ્તવન
[ ૭૭
.
-
5
-
ક
- AA AAAAAA
- AA.
- - *
- - **
- - *^^
- ^ ^^
- ^^^
.. ^^^^
A
^^^^^
^^^^
^
^
નિઃશંક થઈ શુભ વચને કહેશે,તે જગ શોભા અધિકી લહશે રે; અમે તે રહ્યા છે તેમને રાચી, રખે આપ રહો મત ખાંચી રે. સુત્ર અમે તે કિશું અંતર નવિ રાખું, જે હવે રૂદયે તે કહી દાખું રે, ગુણ જન આગળ ગુણ કહેવાય, જેવા રે પ્રીત પ્રમાણે થાયે રે. વિષધર ઇસ રૂદયે લપટાણે, તેહ અમને મળ્યું છે ટાણે રે; નિરવહેશે જે પ્રીત અમારી, કલિમાં કીરત થાશે તમારી રે. સુત્ર ધુતાઈ ચિતડે નવિ ધરશે, કાંઈ અવળે વિચાર ન કરશે રે. સુત્ર જિમ તિમ જાણી સેવક જણ જે, અવસર લહી સુધી
લહેજે રે. સુખ૦ ૬ આસંગે કહીએ છે તમને, પ્રભુ દીજે દિલાસા અમને રે; સુખ૦ મેહનવિજય સદા મન રંગે, ચિત લાગે પ્રભુને સંગે રે. ૭
શ્રી જ્ઞાનવિમલસરિજી કૃત
(૯૪૯)
નેહ કરે નમિનાથશું, જે છે ચતુર સુજાણ સુરંગા સાહિબા; અર્થ સરે છે તેહથી, નિર્ગુણ નહિ ગુણ જાણ. સુરંગા. ૧ રાગી દોષ દેવતા, તે કિમ આવે જેડ. સુરંગાઇ એ તે દેવને દેવ છે, વીતરાગ ગુણ કેડ. સુરંગા. ૨ કિહાં સાયર કિહાં છીલરૂ, કિહાં દિનકર ખત; સુરંગાઇ કિહાં ધૃતપૂર ને કુસકા, કિહાં મૃગપતિ, મૃગપતિ. સુત્ર ૩ કિહાં તારાપતિ તારિકા, કિહાં ચિંતામણિ કાચ, કહાં ચંદન કિહાં આકડે, કિહાં કક્કર કિહાં પાચ. સુરંગા. ૪ ૧ ખબર. ૨ ઘેબર, ૩ સિંહ. ૪ હરણનું બચ્ચું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org