________________
૬૯૪ ]
૧૧પ૧ સ્તવન મંજીષા
ઇત ઉત ચચ ન લાઇયે રે, રહીયે સદ્ઘજ સુભાવ રે; મુનિસુવ્રત પ્રભુ ધ્યાયેં રે, આણ'દશું ચિત લાય રે. ૫૦ ૩
શ્રી ઉદયરત્નજી કૃત (૯૩૧)
મુનિસુવ્રત મહારાજ માહુરા, મનના વાસી રે; આશા દાસી કરીને થયા, તુ' ઉદાસી રે. મુગતિવિલાસી તું અવિનાશી, ભવની ફાંસી રે; ભજીને ભગવંત થયા તું, સહજ વિલાસી રે. ચાદ રાજ પ્રમાણ લેાકાલેાક, પ્રકાસી રે; ઉદયરત્ન પ્રભુ અ`તરજામી, જ્યેાતિ વિકાસી રે. મુનિ
શ્રી જિનરાજસૂરીજી કૃત (૯૩૨)
Jain Education International
સુનિ॰ ૧
મુનિર
અધિકા તાહરા હતા જે અપરાધી, તે પણ તેહી જ તાર્યો; અમ સરીખા સેવક અલવેસર, બેગુન્હે જ વીસાર્યાં. આથ દીયે માથાં ભરી એકાં, અમરાપુર ઘે એકાં; મુજ વેળા મુહુડા મચાડી, એઠો તારક તે કાં. સહુકાને જો રાખે સરીખા, પડે ન કે પસતાવે; જગદ્ગુરૂહી જોવે બિહુ નજરે, તે અળીયા દુઃખ આવે. આથ૦ ૩ તાર્યો કેતા કેતા તું તારીશ, તારે છે પણ તુંહી; ઋણુ વેળા જો તું અલસાણા, તા બેસી રહુ તે હુંહી. આથ॰ ૪
For Private & Personal Use Only
m
આથ૦ ૨
www.jainelibrary.org