________________
શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન
[ ૬૯૩
#
+ + +
+ +
5
મ# # # #
કે ક્રમ +
+ + +
જાય છે કે
+ + +
# #
#
#
##
# # # #
#
# #
* *
શ્રી. ૧
શ્રી ભાવવિજયજી કૃત
(૯૨૯) શ્રી મુનિસુવ્રતનાથ ગુણી, શ્રી હરિવંશ મહેસર મસ્તક–ખંડન યણમણિ. ત્રિભુવન મિત્ર સુમિત્ર રાય સુત, કામિત દેવમણિ; પદ્મા: રાણી પુત્ર તણા ગુણ, ગાવે સુર રમણી. વીસ ધનુષ માને જસ કાયા, નવ જલધર વરણી કચ્છપ લંછન કચ્છપની પરે, ગેપિત કરણ મુ. રાજગ્રહીને રાજા રાજે, ગોતમ ગેત્ર મુણિ; ત્રીસ સહસ સવંત્સર જીવિત, ભવિક કમલ તરણિ. વરૂણ યક્ષ નરદત્તા દેવી, સેવે ભગતી ભણી; ભાવ કહે વીસમો જિનેસર, આપે લછી ઘણી.
શ્રી. ૨
શ્રી. ૩
શ્રી
૪
શ્રી.
શ્રી આણંદવરધનજી ત,
(૯૩૦ ) સુણ પંજર કે પંખીયા રે, કરી મીઠે પરિણામ રે; પંખીડા. તું હે તોરે રંગકા રે, જપહું જિનેવર નામ રે. પંખીયડા. મેરે જીઉકા સૂડા, નીકે રંગકા રૂડા એ તે બોલે રે બોલે; પ્રભુને પ્યારશું રે, ખેલે કરી એક તાર રે. પંખીયડા. ૧ ઉડત ફિરત અનાદિકા રે, ન મિટે ભૂખ ન પ્યાસ રે; ચાર દિનકા ખેલના રે, યા પંજરકે વાસ રે. પંખીડા. ૨ ૧ કાળા રંગની. ૨ તરસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org